Gujarati-speaking Befriender Volunteer

Job Reference: 85020
Posted: Wednesday 19th February 2025
Closing Date: Monday 26th May 2025
Harrow, London
Part-Time

Flexible days and times
લવચીક દિવસો અને સમય

We are currently looking for a Gujarati speaking volunteer befriender to meet up regularly with one of our residents at our service in Harrow, if you have a couple of hours to spare and can commit to volunteering on a regular basis, we’d love to hear from you.

Are you a warm and chatty person, who’s also a good listener? As a befriender, you will provide companionship to our resident by meeting together regularly for a cup of tea and chat. We ask that you are able to communicate confidently in Gujarati in order to engage in conversations together.

Our resident also enjoys cooking, and playing board games and card games, and has asked that their befriender volunteer enjoys the same activities and can take part in these activities together during their volunteering sessions.

As a volunteer with Creative Support we offer training for your role, access to a volunteer supervisor, an induction, a monthly volunteer newsletter, and an online volunteer support network group on Zoom.
અમે હાલમાં એક ગુજરાતી બોલતા વોલન્ટિયરની શોધમાં છીએ, જે હેરો ખાતે અમારી સેવા લેનારા એક રહેવાસી સાથે નિયમિત મુલાકાત કરી શકે. જો તમારી પાસે થોડીવારનો ફાળો આપવા માટે સમય હોય અને નિયમિત સ્વયંસેવક તરીકે જોડાવા માટે પ્રતિબદ્ધ થઈ શકો, તો અમને આપનો સંપર્ક કરવા ગમશે.
શું તમે ઉષ્માભર્યા અને વાતુડી વ્યક્તિ છો? સાથે જ સારા શ્રોતાપણુ ધરાવો છો? બેફ્રેન્ડર તરીકે, તમે અમારી સેવા લેનારા માટે સાથસંગત આપશો અને એકસાથે ચા કે નાસ્તા સાથે વાતચીત કરવા માટે મળશે. અમારી માગણી એ છે કે તમે ગુજરાતીમાં આત્મવિશ્વાસ સાથે સંવાદ કરી શકો અને સહજતાથી વાતચીતમાં જોડાઈ શકો.
અમારા રહેવાસીને રસોઈ બનાવવી, બોર્ડ ગેમ અને પત્તાં રમવા ગમે છે, અને એક વોલન્ટિયરના રૂપે તમે તેમની સાથે આ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો.
ક્રિએટિવ સપોર્ટ સાથે વોલન્ટિયર તરીકે, અમે તમારું તાલીમ આપીશું, તમારી ભૂમિકા માટે એક વોલન્ટિયર સુપરવાઈઝર ઉપલબ્ધ હશે, તમારા માટે શરુઆતની ઓરિએન્ટેશન હશે, માસિક વોલન્ટિયર ન્યૂઝલેટર મળશે અને ઓનલાઇન સપોર્ટ ગ્રુપ પણ ઉપલબ્ધ હશે.

• Meet on a regular basis
• Follow safeguarding procedures, and report any concerns
• Develop a friendship and enjoy conversations together whilst respecting boundaries.
• Complete any training provided
• Attend regular volunteer supervisions with your volunteer supervisor.

• નિયમિત મુલાકાતો કરવી
• સલામતી પ્રક્રિયાઓનું પાલન કરવું અને કોઈપણ ચિંતાજનક બાબતોની જાણ કરવી
• મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવવો અને મર્યાદાઓને ધ્યાનમાં રાખી વાતચીતમાં આનંદ લેવો
• પ્રદાન કરાયેલ તાલીમ પૂરી કરવી
• વોલન્ટિયર સુપરવાઈઝર સાથે નિયમિત મીટિંગ્સમાં હાજરી આપવી

Application Instructions:


'To apply download our Volunteer application form' Application Form 2022 - VolunteerApplication Form 2022 - Volunteer